Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકિયા $N{H_4}H{S_{(s)}}\, \rightleftharpoons \,N{H_{3(g)}}\, + \,{H_2}{S_{(g)}}$ માટે જો $105\,^oC$ તાપમાને પ્રક્રિયા પાત્રમાં કુલ દબાણ $1.12\,atm$ હોય, તો આ સંતુલન માટે $K_p$ ......... થશે.
$1990\, K$ અને $1\, atm$ દબાણ પર, પ્રક્રિયા મિશ્રણમાં $Cl _{2}$ અણુઓ અને $Cl$ પરમાણુઓ સમાન સંખ્યામાં છે. $Cl _{2( g )}=2 Cl _{( g )}$ પ્રક્રિયા માટે ઉપરની પરિસ્થિતિઓ હેઠળ $K_p$ નું મૂલ્ય $x \times 10^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય .............. છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)
પ્રક્રિયાઓ $X\rightleftharpoons 2Y$ અને $Z\rightleftharpoons P+Q$ માટે સંતુલન અચળાંક અનુક્રમે $K_{p1}$ અને $K_{p2}$ એ $1:9$ ગુણોત્તરમાં છે. જો $X$ અને $Z$ ના વિયોજન અંશ સમાન હોય, તો આ સંતુલને તેમના કુલ દબાણનો ગુણોત્તર ........... થશે.
$1$ લિટર ક્લાકમાં $A$ ના $1.1$ મોલને $B$ ના $2.2$ મોલ સાથે સંતુલન પ્રાપ્ત થાય ત્યા સુધી મિશ્ર કરવામાં આવ્યા છે. સંતુલને $0.2$ મોલ $C$ ઉત્પન્ન થાય છે. જો સંતુલન પ્રક્રિયા $A + 2B \rightleftharpoons 2C + D$ હોય, તો સંતુલન અચળાંકની કિંમત ........ થશે.
સંતુલન પ્રક્રિયા ${N_2}{O_4}$ $\rightleftharpoons$ $2N{O_{2(g)}}$ માટે ${N_2}{O_4}$ અને $N{O_2}$ ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે $4.8 \times {10^{ - 2}}$ અને $1.2 \times {10^{ - 2}}\,mol\,litr{e^{ - 1}}$ છે. તો પ્રક્રિયા માટે ${K_c}$ નું મુલ્ય ......... થશે.
$721\,K$ પર ${H_2}_{(g)} + {I_2}_{(g)}$ $\rightleftharpoons$ $2HI_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $({K_c})$નું મૂલ્ય $50$ છે. જયારે બંનેની સંતુલન સમયે સાંદ્રતા $0.5\,M$ છે , ત્યારે સમાન શરતો હેઠળ ${K_p}$ની કિંમત ...... હશે