$\,\,t = \frac{{2.303}}{K}\log \,\frac{{{{[R]}_0}}}{{{{[R]}_t}}} = \frac{{2.303}}{{0.0154}}\log \frac{{100}}{1}$
$[R]_0 =$ મૂળ સાંદ્રતા $100$ લેતાં,
અંતિમ સાંદ્રતા
$[R]_t = 100 - 99.9 = 0.1$ તથા $\log \,1000 = 3.0$
$t = \,448.636$ મિનિટ
$(\log \,4 = 0.60,\, \log \,5 = 0.69)$
ઉપરની પ્રક્રિયા શૂન્યક્રમની છે.આ પ્રક્રિયાને અર્ધ-આયુષ્ય $50\,min$ છે.$A$ની સાંદ્રતાને તેના શરૂઆતના મૂલ્યથી $\frac{1}{4}$ ઘટાડવા માટે લાગતો સમય $............\,min$ છે.(નજીકનો પૂર્ણાક)
| No | $[NH_4^+]$ | $[NO_2^-]$ | rate of reaction |
| $1.$ | $0.24\, M$ | $0.10\, M$ | $7.2 \times {10^{ - 6}}$ |
| $2.$ | $0.12\, M$ | $0.10\, M$ | $3.6 \times {10^{ - 6}}$ |
| $3.$ | $0.12\, M$ | $0.15\, M$ | $5.4 \times {10^{ - 6}}$ |
$\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})$
$23 \mathrm\ {sec}$ પછી જો વાયુઆનું કુલ દબાણ $200\ torr$ મળી આવેલ હોય અને ખુબજ લાંબા સમય બાદ $A$ નાં સંપૂર્ણ વિધટન પર $300\ torr$ મળી આવેલ હોય તો આપેલ પ્રક્રિયા નો વેગ અચળાંક ......... $\times 10^{-2} \mathrm{~s}^{-1}$ છે. [આપેલ : $\left.\log _{10}(2)=0.301\right]$