Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ $T$ અને $P$ એ થતી અપ્રતિવર્તી પ્રક્રિયા કે જેમાં ફક્ત દબાણ-કદ પ્રકારનું કાર્ય થાય છે, તેના માટે ગિબ્સની મુક્તઊર્જા ફેરફાર $(dG)$ અને એન્ટ્રોપી ફેરફાર $(dS)$ કઇ શરતોનું પાલન કરે છે ?
$338$ કેલ્વિન અને $1.5$ વાતાવરણ દબાણે એક મોલ $CH_3OH$ નું બાષ્પાયન થાય છે. $CH_3OH$ ની બાષ્પાયન ઉષ્મા $35.57 \,kJ/mol$. હોય તો પ્રક્રિયા માટે $\Delta $$U$ ગણતરી .....$KJ$ થશે.
$1$ વાતાવરણ દબાણે પાણીનાં બાષ્પીભવન માટે $\Delta H$ અને $\Delta S$ ની કિંમત અનુક્રમે $40.63\,KJ/mol$ અને $108.8\,J/K.mol$ છે, તો .......$K$ તાપમાને તેની ગીબ્સ ઊર્જામાં થતો ફેરફાર ($\Delta G$) શૂન્ય થશે ?
$\mathrm{A}(l) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})$ પ્રક્રિયા માટે $300\; \mathrm{K}$ પર $\Delta \mathrm{U}=2.1\; \mathrm{kcal}, \Delta \mathrm{S}=20\; \mathrm{cal} \mathrm{K}^{-1}$ છે. તો $\Delta \mathrm{G}$ માં $\mathrm{kcal}$... થશે.
$C{H_4}\, + \,\,\frac{1}{2}{O_2}\,\, \to \,\,C{H_3}OH$ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર ($\Delta H$) ઋણ છે. જો $CH_4$ અને $CH_3OH$ દહન એન્થાલ્પી અનુક્રમે $x$ અને $y$ છે તો કયો સંબંધ સાચો છે ?