Question
પ્રમાણ એટલે શું?

Answer

જ્યારે આપેલા બે ગુણોત્તર સમાન હોય, ત્યારે તે ચાર સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શું તમે $0$ અને $1$ ની વચ્ચે બીજો કોઈ અપૂર્ણાંક દર્શાવી શકો? તમે દર્શાવી શકો એવી પાંચ અપૂર્ણાંક સંખ્યાઓ લખો.
એક સંખ્યા $5$ અને $12$ વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે?
જો $a:b :: p:q$ હોય, તો $.........$ હોય.
બસ દ્વારા $D$ થી $G$ સુધીનું કપાયેલ કુલ અંતર શોધો.
શોધો : $23 - (-12)$
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો: $₹6$ અને $15$ પૈસા $= ₹.......$
$y$ માંથી $6$ બાદ કરતા પરિણામ $7$ મળે છે, તેનું સાંકેતિક સ્વરૂપ શું થાય?
નીચેનામાંથી કયાં સમીકરણો છે? (ચલ સાથેના) તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે જણાવો:
નીચેની મૅચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દીવાસળીની જરૂર પડશે? તેનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. મૂળાક્ષર $V$ માટે પેટર્ન $V$ છે.
મારી માતાએ સફરજનના $4$ સરખા ભાગ કરી આપ્યા. એમાંથી મને બે ભાગ આપ્યા અને મારા ભાઈને $1$ ભાગ આપ્યો, તો અમારી માતાએ અમને બંનેને કુલ કેટલા ભાગ આપ્યા $?$