$A$. બેટરીના ચર્જિંગ દરમિયાન,એનોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$B$. બેટરીના ચર્જિંગ દરમિયાન, કેથોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$C$. લેડ સંગ્રાહક બેટરી એનોડ તરીકે $PbO _2$ સાથે ભરેલ લેડની ગ્રીડ ધરાવે છે.
$D$. લેડ સંગ્રાહક બેટરી એક વિદ્યુતવિભાજય તરીકે $38\%$ સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.