$Mn^{2+} + 2e^- \rightarrow Mn,\, $$E^o = - 1.18\, V$
$Mn^{2+} \rightarrow Mn^{3+} + e^-,$ $ E^o = - 1.51 \,V$
તો પ્રક્યિા $3Mn^{2+} \rightarrow Mn^o + 2Mn^{3+},$ માટે $E^o$ તથા પુરોગામી પ્રક્રિયાની શક્યતા અનુક્રમે .... થશે.
$E _{ FeO _4^{2-} / Fe ^{2+}}^\theta$ એ $x \times 10^{-3} V$. તો $x$ નું મૂલ્ય $.........$.છે.
$(i)$ કોષનો $EMF$ $=$ (એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ) $-$ (કેથોડનો રીડકશન પોટેન્શિયલ)
$(ii)$ કોષનો $EMF$ $=$ (એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ) $+$ (કેથોડનો રીડકશન પોટેન્શિયલ)
$(iii)$ કોષનો $EMF$ $=$ (એનોડનો રીડકશન પોટેન્શિયલ) $+$ (કેથોડનો રીડકશન પોટેન્શિયલ)
$(iv)$ કોષનો $EMF$ $=$ (એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ) $-$ (કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ)
નીચેના પૈકી ક્યા સંબંધો સાચા છે ?