$H _{2( g )}+ Br _{2( g )} \rightarrow 2 HBr _{( g )}$
$H _{2}$ અને $H _{2}$ ની બંધઊર્જા અનુક્રમે $435\, kJ\, mol ^{-1}$ અને $192\, kJ mol\, ^{-1}$ છે. $HBr$ ની બંધઊર્જા ($kJ\, mol$ $^{-1}$ માં) જણાવો.
| સૂચી$-I$ | સૂચી$-II$ |
| $(A)$ સ્વયંસ્ફુરિત પ્રક્રમ | $(I)\,\Delta H < 0$ |
| $(B)\,\Delta P =0\;\Delta T =0$ સાથે પ્રક્રમ | $(II)\,\Delta G _{ T , P } < 0$ |
| $(C)\,\Delta H _{reaction}$ | $(III)$ સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા |
| $(D)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા | $(IV)$ [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] |
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
${X_{\left( g \right)}} + {e^ - } \to X_{\left( g \right)}^ - $
$2CO + O_2 \rightarrow 2CO_2, \Delta H = - 560\,KJ.$ (આદર્શ સ્વરૂપમાંથી વાયુનું વિચલન થાય છે.$1\, atm - litre = 0.1\, KJ$)આ પ્રક્રિયા માટે, દબાણમાં $70\, atm $ થી $40\, atm$ ફેરફાર થાય છે. તો $500\, K$ એ $\Delta$$U$ નું મૂલ્ય ......$KJ$ શોધો.