Question
પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ લખો

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પેટીમાં રહેલા $200$ એકમોમાંથી $5\%$ એકમો ખામીવાળા છે. જે પેટીમાંથી $3$ એકમો પસંદ કરવામાં આવે, તો તે બધા એકમો ખામીવાળા હોવાના કુલ કેટલા વિકલ્પો હોઈ શકે $?$
એક માહિતીમાં બહુલક એ મધ્યક કરતાં $1.25$ ગણો અને પ્રમાણિત વિચલન એ મધ્યકના ત્રીજા ભાગનું છે, તો વિષમતાંક શોધો.
સ્થાનીય સરેરાશો સમજાવો.
સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત સમજાવો.
$4, 16, 64,....$ આ ગુણોત્તર$-$શ્રેણીનો $4$ પદનો સરવાળો શ્રેણી સૂત્રથી શોધો.
એક બેન્કમાં નોકરી કરતા $14$ કારકુન અને $6$ પટાવાળામાંથી $3$ કારકુન અને $1$ પટાવાળાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય $?$
જો $15,x ,60, y$ ગુણોત્તર $–$ શ્રેણીમાં હોય ,તો $x$ અને $y$ ની કિમત શોધો.
પ્રસારમાનના ઇચ્છનીય લક્ષણો જણાવો.
એક ટોપલીમાં $3$ સફેદ અને $5$ ગુલાબી ફૂલ છે. તેમાંથી, $(1)$ એક જ રંગનાં ત્રણ ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય $?\ (2)$ જુદાં જુદા રંગનાં બે ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય $?$
એક ઓફિસમાં $11$ કર્મચારીઓ છે. આમાંથી સૌથી ઓછો પગાર ધરાવતા $7$ કર્મચારીઓના માસિક પગાર $(₹$ માં$)\ 4500, 2100, 3400, 3600, 2500, 4200, 1500$ છે. બધા કર્મચારીઓના માસિક પગારનો મધ્યસ્થ કેટલો છે $?$