$Fe^{3+}$ રિડકશન તથા $Fe$ ઓક્સિડેશન અનુભવશે. પરિણામે $ Fe^{3+}$ ઘટશે, $Fe^{2+}$ વધશે.
તાપમાન $\quad$ સંતુલન અચળાંક
$\begin{array}{ll} T _{1}=25^{\circ} C & K _{1}=100 \\ T _{2}=100^{\circ} C & K _{2}=100\end{array}$
$T _{1}$ તાપમાને $\Delta H ^{\circ}, \Delta G ^{\circ}$ના મૂલ્યો અને $T _{2}$ તાપમાને $\Delta G ^{\circ}$નું મૂલ્ય ($kJ\, mol ^{-1}$ માં) અનુક્રમે , નજીક હશે?
$\left[\right.$ ઉપયોગ કરો : $\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right]$
$MnO _{4}^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{+2}+4 H _{2} O , E ^{\circ}=1.51 V$
$MnO _{4}^{-}$ નાં પાંચ મોલનું રિડક્ષન કરવા માટે વિદ્યુતનો જરૂરી જથ્થો ફેરાડે માં ........... છે. (પૂર્ણાક જવાબ)