અહીં , આપેલ પરમાણુના \(M\) કોષમાં \(13\) અને \(N\) કોષમાં \(1\) ઈલેક્ટ્રોન છે
તેની ઈલેક્ટ્રોન રચના
\(\frac{{1\,{s^2}}}{{\begin{array}{*{20}{c}}
K \\
\downarrow \\
2
\end{array}}}\,\,\frac{{2{s^2}\,2{p^6}}}{{\begin{array}{*{20}{c}}
L \\
\downarrow \\
8
\end{array}}}\,\,\frac{{3{s^2}\,3{p^6}\,3{d^5}}}{{\begin{array}{*{20}{c}}
M \\
\downarrow \\
{13}
\end{array}}}\,\,\frac{{4{s^1}}}{{\begin{array}{*{20}{c}}
N \\
\downarrow \\
1
\end{array}}}\)
આમ, આ તત્વ \(Cr\) (ક્રોમિયમ) થાય. તેમાં અયુગ્મિત ઈલેકટ્રોન \(3d\) કક્ષકમાં \(5, 4s\) કક્ષકનો \(1\). આમ કુલ \(6\) અયુગ્મિત ઈલેકટ્રોન હશે.
[આપેલ:પ્લેટીનમની દેહલી આવૃત્તિ $1.3$ $\times 10^{15} \,s ^{-1}$ અને $h =6.6 \times 10^{-34} \,J \,s$.]