Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$N_{\beta}$ એ $1$ ગ્રામ $Na^{24}$ ના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી(અર્ધઆયુષ્ય સમય$= 15\, hrs$) $7.5\, hours$ માં ઉત્સર્જિત થતાં $\beta$ કણોની સંખ્યા છે તો $N_{\beta}$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?
રેડિયોએક્ટિવ ન્યુક્લિયસો $P$ અને $Q$ એ $R$ માં અનુક્રમે $1$ અને $2$ મહિનાનાં અર્ધ-આયુષ્ય સાથે વિઘટન પામે છે. $t=0$, સમયે $P$ અને $Q$ નાં દરેક ન્યુક્લિયસની સંખ્યા $x$ છે. $P$ અને $Q$ નું વિઘટન દર સમાન થાય તે સમયે $R$ ન્યુક્લિયસની સંખ્યા ......... $x$.
એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટીનું મૂલ્ય પ્રારંભિક મૂલ્યના $\left(\frac{1}{8}\right)$ ગણી થતાં $30$ વર્ષનો સમય લાગે છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલા વર્ષનો હશે?
જો $_a^b\,X$ એ પોઝિટ્રોન ઉત્સર્જેં છે, બે $\alpha$ - અને $\beta$ - અને છેલ્લા એક $\alpha$ નું પણ પણ ઉત્સર્જન કરીને $_d^c\,Y$ માં ફેરવાય છે. તો સાચો સંબંધ કયો છે?