$N_{\beta}$ એ $1$ ગ્રામ $Na^{24}$ ના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી(અર્ધઆયુષ્ય સમય$= 15\, hrs$) $7.5\, hours$ માં ઉત્સર્જિત થતાં $\beta$ કણોની સંખ્યા છે તો $N_{\beta}$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?

(એવોગેડ્રો નંબર$= 6.023\times10^{23}\,/g.\, mole$)

  • A$6.2\times10^{21}$
  • B$7.5\times10^{21}$
  • C$1.25\times10^{22}$
  • D$1.75\times10^{22}$
JEE MAIN 2015, Medium
Download our app for free and get startedPlay store
b
We know that \(N_{\beta}=N_{0}\left(1-e^{-\lambda t}\right)\)

\(N_{\beta}=\frac{6.023 \times 10^{23}}{24} \cdot\left[1-e^{\left(-\frac{\ln ^{2} }{15} \times 75\right)}\right]\)

on solving we get, \(\mathrm{N}_{\beta}=7.4 \times 10^{21}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $30 $ મિનિટ છે.તે પદાર્થનો $ 40 \%$  અને $85 \%$ ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?
    View Solution
  • 2
    જેનો દળાંબ $64$ હોય તેવા પરમાણું ન્યુક્લિયસની ત્રિજ્યા $4.8$ ફર્મી છે. તેવા બીજા $4$ ફર્મી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો દળાંક $\frac{1000}{x}$ છે, જ્યાં $x$ નું મૂલ્ય___________છે.
    View Solution
  • 3
    રેડિયો-ઍક્ટિવ પદાર્થની ઍક્ટિવિટી કોઈ $ t_1 $ સમયે $R_1 $ છે અને $t_2$ સમય બાદ ઍક્ટિવિટી $R_2$ છે. જો $\lambda$ એ ક્ષય-નિયતાંક છે, તો ......
    View Solution
  • 4
    રેડિયો એકિટવ પદાર્થ દ્વારા ઉત્સર્જિત બીટા કણોની સંખ્યા તેના દ્વારા ઉત્સર્જિત આલ્ફા કણોની સંખ્યા કરતાં બમણી છે. પરિણામી જનિત ન્યુકિલયસ એ .......
    View Solution
  • 5
    એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ $20$ મિનિટ છે. $.....$મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના $\left(\frac{1}{16}\right)$ ભાગ સુધી ઘટશે.
    View Solution
  • 6
    બોરોનનો અણુભાર $10.81$ છે અને તેના બે આઇસોટોપ્સ $ _5{B^{10}} $ અને $ _5{B^{11}} $ છે. તો $ _5{B^{10}}{:_5}{B^{11}} $ નો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 7
    $Ne^{20} \to 2He^4 + C^{12}$ 

    વિખંડન ધ્યાનમાં લો. જો $Ne^{20}, He^4$ અને $C^{12}$ ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: $8.03\,MeV,7.07\, MeV$ અને $7.86\, MeV$ આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો.

    View Solution
  • 8
    $\gamma$ - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?
    View Solution
  • 9
    રેડિયોએકિટવ તત્ત્વની $9$ વર્ષમાં એકિટીવીટી શરૂઆતની એકિટીવીટી $ {R_0} $ કરતાં ત્રીજા ભાગની થાય છે, તો તેના પછીના $9$ વર્ષ પછી એકિટીવીટી કેટલી થાય?
    View Solution
  • 10
    ન્યુકિલયર રીએકટરમાં બળતણ દહનનો દર $1\, mg/sec$ હોય,તો કેટલો પાવર ઉત્પન્ન થાય?
    View Solution