Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $\mathrm{Br}_{2(l)}$ ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી $\mathrm{x}\; \mathrm{kJ} / \mathrm{mol}$ અને $\mathrm{Br}_{2}$ માટે બંધ એન્થાલ્પી $y \;\mathrm{kJ} / \mathrm{mol}$ હોય તો તેઓ વચ્ચેનો સંબંધ જણાવો.
$200\,^oC$ તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી $24\, cal\, g^{-1}$ છે. જો $I_2(s)$ અને $I_2(vap)$ ની વિશિષ્ટ ઉષ્મા, અનુક્રમે $0.055$ અને $0.031\, cal\, g^{-1}K^{-1}$ હોય તો $250\,^oC$ તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી $cal\, g^{-1}$ માં ગણો.
$273 \,K$ એ એક મોલ બરફને પાણીમાં રૂપાંતર કરવામાં આવે છે. $H_2O$ $_{(s)}$ અને $H_2O$ $_{(l)}$ ની એન્ટ્રોપી અનુક્રમે $38.20$ અને $60.01 \,J \,mol ^{-1}$ $K$$^{-1}$ છે. તો રૂપાંતરણ માટે એન્થાલ્પી ફેરફાર $= .......J \,mol ^{-1}$