પ્રણોદિત દોલનોના કિસ્સામાં, સરળ આવર્ત ગતિ કરતાં કણની આવૃત્તિ
  • A
    પ્રેરકબળની આવૃત્તિ જેટલી હોય છે.
  • B
    કણની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી હોય છે.
  • C
    પ્રેરકબળ અને પ્રાકૃતિક આવૃત્તિના તફાવત જેટલી હોય છે.
  • D
    પ્રેરકબળ અને પ્રાકૃતિક આવૃત્તિની સરેરાશ જેટલી હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

The correct option is \(A\) Frequency of driving force

In forced oscillation,we provide energy at the mean position, which helps the body to oscillate at a constant amplitude.It basically compensate the loss of energy which occur due to surrounding energy loss. A particle oscillates simple harmonically with a frequency equal to the frequency of driving force in steady state.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ અને $N$ સમાન દળના પદાર્થને અનુક્રમે $k_1$ અને $k_2$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ પર લટકાવેલ છે. જો દોલનો દરમિયાન તેમના મહત્તમ વેગ સમાન હોય, તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    નીચે આપેલા તંત્રના દોલનોની કોણીય આવૃતિ કેટલી થશે?
    View Solution
  • 3
    સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર $10\,s^{-1}$ છે. $t = 0$ સમયે તેનું સ્થાનાંતર $5\, m$ હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે?  શરૂઆતની કળા $\frac{\pi }{4}$ છે.
    View Solution
  • 4
    $90 \,J$ જેટલી કંપનગતિની ઊર્જા અને $6 \,cm$ નો કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્તગતિ એક કણ કરી રહ્યો છે. જ્યારે તે કણ મધ્યબિંદુુથી $4\, cm$ અંતરે પહોંચે છે. ત્યારે એક ક્ષણ માટે રોકીને છોડવામાં આવે છે. હવે તેનાં દોલનની નવી ઉર્જા ......... $J$ થશે.
    View Solution
  • 5
    એક કણ $A$ કંપવિસ્તારનીથી $x-$ અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. $t=0$ સમયે કણનું સ્થાન $x=\frac{A}{2}$ છે અને તે ધન $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે. કણનું $t$ સમયમાં સ્થાનાંતર $x=A \sin (\omega t+\delta)$ છે, તો $\delta$ મૂલ્ય ....... હશે.
    View Solution
  • 6
    $k$ જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને $1:2:3 $ ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક $k’$ થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક $k’’ $ થાય છે. તો $\frac{{{k'}}}{{{k''}}}$ કેટલો થાય?
    View Solution
  • 7
    સરળ આવર્તગતિમાં ગતિઊર્જા અને સ્થિતિઊર્જા કયાં સ્થાને સમાન થાય?
    View Solution
  • 8
     એક કણ સરળ $a$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. તો કણને $x = a$ થી $x = \frac{a }{2}$ જવા માટે કેટલો સમય લાગે?
    View Solution
  • 9
    બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જો કોઈ લીસા ઢાળ પર સરખી સ્પ્રિંગોથી કોઈ દળ ગોઠવેલું હોય તો આ દોલન કરતા તંત્રનો આવર્તકાળ કેટલો થશે ?
    View Solution
  • 10
    એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ $100\,g$ છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ $.........$ થશે.$g =10\,ms ^{-2}$ અને પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ લો.
    View Solution