એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ $100\,g$ છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ $.........$ થશે.$g =10\,ms ^{-2}$ અને પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ લો.
Download our app for free and get started