Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રપ્રસારમાન1 Mark
Question
પ્રસારમાનનો હેતુ જણાવો.
✓
Answer
પ્રસારમાનના મુખ્ય હેતુ માહિતીના અવલોકનોમાં રહેલી ખાસિયતો અન્વયે વધુ વિશ્વસનીય તારણો મેળવી તેવા જ પ્રકારની અન્ય બીજી માહિતી સાથે સરખામણી કે તુલના કરવાનો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.