Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ1 Mark
Question
ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો.
✓
Answer
જયારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધન કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાએ એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરે તો તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.