MCQ
પ્રસારના વિવિધ માપોની સંખ્યા કેટલી છે $?$
  • A
    બે
  • B
    ત્રણ
  • ચાર
  • D
    પાંચ

Answer

Correct option: C.
ચાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દ્વિપદી વિસ્તરણના સહગુણકો શોધવા માટે ત્રિકોણની રચના કરનાર બ્લેઝ પાસ્કલ કયા દેશનો ગણિતશાસ્ત્રી હતો $?$
$10$ અવલોકનોનો મધ્યસ્થ $14$ છે. જો દરેક અવલોકન બમણું થાય તો મળતાં અવલોકનોનો મધ્યસ્થ કેટલો હશે $?$
પ્રસારનું સ્થાનીય સરેરાશનું માપ કયું છે $?$
ક્રમગુણિતનો સંકેત શો છે $?$
એક સાધારણ અસંમિત આવૃત્તિ$-$વિતરણમાં $($મધ્યક $–$ મધ્યસ્થ$)$ એ $($મધ્યક $–$ બહુલક$)$ થી કેટલા ગણી થાય $?$
$0 !$ નું મૂલ્ય કેટલું થાય $?$
જો 8, G 32 ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો G ની કિંમત શોધો.
પ્રસારના સાપેક્ષ માપ શેનાથી મુક્ત છે $?$
એક સમષ્ટિમાં 100 એકમો છે. 20 એકમોનો પદિક નિદર્શ લેવા માટેનો નિદર્શ અંતરાલ જણાવો.
એક સમષ્ટિમાં $30$ એકમો છે. જો પદિક નિદર્શન માટે અંતરાલ $5$ હોય, તો નિદર્શનું કદ જણાવો.