Question
તમારા ઘરમાં કોણ કોણ પ્રાર્થના કરે છે? કેવી રીતે?

Answer

મારા ઘરમાં હું, મારાં મમ્મી-પપ્પા અને દાદા-દાદી રોજ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. ઘરમાં ભગવાનની દીવાબત્તી કરીને, માળા કરીને, તો વળી ક્યારેક મંદિરે જઈને પણ પ્રાર્થના કરીએ છીએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free