Question
આઇડા તરતાં ક્યારે અને કેવી રીતે શીખી હશે?

Answer

આઈડાના પિતા કપ્તાન અને દીવાદાંડીના રક્ષક હતા. તેનો પનારી આજુબાજુના સમુદ્ર સાથે જ પડેલો હતો. આમ તે પોતાના સાહસિક સ્વભાવ અને હિંમતના કારણે નાનપણથી જાતે જ તરતાં શીખી હશે અને તેમાં કુશળતા પ્રાપ્ત કરી લીધી હશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free