પરસ્પર લંબ સમતલમાં તલધ્રુવીભૂત કિરણપૂંજ $A$ અને $B$ ને પોલેરોઇડ વડે જોડવામાં આવે છે.જયારે કિરણપુંજ $A$ મહત્તમ તીવ્રતા ( અને કિરણપુંજ $B$ શૂન્ય તીવ્રતા ) ધરાવતું હોય,તે સ્થિતિમાંથી પોલેરોઇડને $30°$ ના કોણે ભ્રમણ કરાવતા બંને કિરણપુંજો સમાન તીવ્રતાથી દેખાય છે.જો બંને કિરણપુંજોની પ્રારંભિક તીવ્રતા અનુક્રમે $I_A$ અને $I_B$ હોય,તો $\frac{{{I_A}}}{{{I_B}}}$=
  • A$\;\frac{3}{2}$
  • B$1$
  • C$\;\frac{1}{3}$
  • D$3$
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
c
According to malus law, intensity of emerging beam is given by,

\(I=I_{0} \cos ^{2} \theta\)

Now, \(I_{A^{\prime}}=I_{A} \cos ^{2} 30^o\)

\(I_{B^{\prime}}=I_{B} \cos ^{2} 60^o\)

As \(I_{A^{\prime}}=I_{B^{\prime}}\)

\(\Rightarrow \quad I_{A} \times \frac{3}{4}=I_{B} \times \frac{1}{4}\)      \(\therefore \quad \frac{I_{A}}{I_{B}}=\frac{1}{3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સમાન કંપવિસ્તાર ધરાવતા સુસંબધ્દ્વ પ્રકાશના તરંગો એકબીજા સાથે નાનો ખૂણે $\alpha ( < < 1)$ બનાવે છે. તે પડદા પર લગભગ લંબ રીતે આપત થાય છે જો $\lambda $ આપત પ્રકાશની તરંગલંબાઈ હોય તો બે તરંગના વ્યતિકરણથી મળતી શલાકાની પહોળાઈ  $\Delta x$ કેટલી હશે?
    View Solution
  • 2
    યંગના બે સ્લિટના પ્રયોગમાં એક સ્લિટ રંગેલી છે. તેથી તેની તીવ્રતા એ બીજી સ્લિટની તીવ્રતા કરતા અડધી છે તો.....
    View Solution
  • 3
    નીચેનીમાંથી કઇ ઘટનાથી પ્રકાશનો કિરણ સ્વભાવ મળે છે?
    View Solution
  • 4
    $\lambda$ તરંગલંબાઇનો એક સમાંતર પ્રકાશ પુંજ $d$ પહોળાઇની એક સિંગલ સ્લિટ લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાત એ સ્લિટથી $ D $ અંતરે મૂકેલા પડદા પર મળે છે. મધ્ય તેજસ્વી બેન્ડથી કેટલા અંતરે દ્વિધ્રુવીય અપ્રકાશીત બેન્ડ મળશે, તે શેના વડે આપવામાં આવે છે?
    View Solution
  • 5
    એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta  = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?
    View Solution
  • 6
    યંગના બે-સ્લિટના પ્રયોગમાં, $560 \,nm$ તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $7.2$ $mm$ થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર $8.1 \,mm$ થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... $nm$ હશે.
    View Solution
  • 7
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં, આ સ્લીટો $2 \,mm$ ની છે અને તે બે તરંગલંબાઈ $\lambda= 7500 \,Å$ અને $\lambda = 9000\, Å$ ના મિશ્રણથી પ્રકાશિત કરેલ છે. સ્લીટથી $2 \,m$ દૂર પડદા ના સામાન્ય કેન્દ્રથી કેટલા......$mm$ અંતરે એક વ્યતિકરણ ભાતમાંની પ્રકાશિત શલાકા બીજામાંની પ્રકાશિત શલાકા સાથે સુસંગત થશે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ તેમજ બીજને કારણ $R$ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.

    કથન $A$ : પ્રકાશીય સૂક્ષ્મદર્શક કરતાં ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક વધુ સારી વિભેદન શક્તિ મેળવી શકે છે.

    કારણ $R$ : ઈલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ, દશય પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે.

    ઉપરોક્ત આપેલ વિધાન અનુસાર આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા $100$ લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે $30^{\circ}$ ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.
    View Solution
  • 10
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $6000\, Å$ તરંગલંબાઇવાળો પ્રકાશ વાપરવામાં આવે છે.પડદા પરના $P$ બિંદુએ ત્રીજી અપ્રકાશિત શલાકા રચાય છે,તો પથ તફાવત.........$microns$ ($S_1P -S_2P $)
    View Solution