નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ તેમજ બીજને કારણ $R$ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.

કથન $A$ : પ્રકાશીય સૂક્ષ્મદર્શક કરતાં ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક વધુ સારી વિભેદન શક્તિ મેળવી શકે છે.

કારણ $R$ : ઈલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ, દશય પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે.

ઉપરોક્ત આપેલ વિધાન અનુસાર આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A$A$ એ સાચું પણ $R$ ખોટું છે.
  • Bબંને, $A$ અને $R$ સાચાં છે અને $A$ તેનું સાચું સ્પષ્ટીકરણ $R$ છે
  • Cબંને, $A$ અને $R$ સાચાં છે પરંતુ $A$ નું સાચું સ્પષ્ટીકરણ $R$ નથી
  • D$A$ ખોટું $R$ એ સાચું છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
b
Resolving power \(\propto \frac{1}{\lambda}\)

Since wavelength of electron is much less than visible light, its resolving power will be much more.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેવા ઉદ્‍ગમમાંથી ઉત્સર્જાતા તરંગો સુસબંદ્વ હોય ?
    View Solution
  • 2
    કાચના સ્લૅબ પર $57.5^{0}$ જેટલા ધ્રૂવીભૂતકોણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો આપાતકિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો .......$^o$ હશે.
    View Solution
  • 3
    વિધાન $- 1$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે.

    વિધાન $- 2$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં  હોય છે

    View Solution
  • 4
    હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...
    View Solution
  • 5
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં એકરંગી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે તો પડદા પર વિવર્તનથી મળતી શલાકાનો આકાર કેવો હશે?
    View Solution
  • 6
    યંગના બે-સ્લિટ પ્રયોગમાં, વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $5000 \mathring A$, $0.3 \mathrm{~mm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ અને સ્લિટથી પડદો $200 \mathrm{~cm}$ અંતરે રાખવામાં આવેલ છે. મધ્યસ્થ અધિકતમ $x=0 \mathrm{~cm}$ આગળ મળે છે. ત્રીજા ન્યૂનતમ માટે $x$ નું મૂલ્ય. . . . . . . $\mathrm{mm}$ હશે.
    View Solution
  • 7
    $\mu$= $4/3 $ સાબુના પાણીની ફિલ્મ $60^o$ ના ખૂણે આપાત કરેલ સફેદ પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. પરાવર્તિત પ્રકાશમાં $5500\,Å$ તરંગલંબાઈને અનુલક્ષતી ઘેરી પટ્ટી મળે છે. ફિલ્મની ન્યૂનત્તમ જાડાઈ ......$\mathop A\limits^o $ શોધો.
    View Solution
  • 8
    દ્વિ પ્રિઝમ પ્રયોગમાં,આંખ માટેનો ભાગ સ્ત્રોતથી $120 \,cm$ અંતરે મુકવામાં આવે છે. બે આભાસી પ્રતિમાઓ વચ્ચેનું અંતર શોધતા $0.075\, cm$ મળે છે. દ્રશ્ય ક્ષેત્રમાં $ 20$ શલાકાઓ પાર કરવા માટે જો આંખના ભાગને $1.92\, cm $ ખસેડવામાં આવે તો પ્રકાશની તરંગલંબાઈ કેટલા .......$\mathop A\limits^o $ થાય?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસમ્બદ્ધ ઉદ્‍ગમો $S_1$ અને $S_2$ ખૂબ નાના અંતર $ ‘d’$ થી અલગ કરેલા છે.પડદા પર ઉત્પન્ન શલાકાઓ _____ હશે.
    View Solution
  • 10
    એક રંગી પ્રકાશનો ઉપયોગ કરી યંગનો બે સ્લિટનો પ્રયોગ કરવામાં આવે છે. તો પડદા પર વ્યતિકરણ ભાતનો આકાર .....
    View Solution