$(i)\,\,$ફક્ત $A$ ની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે.
$(ii)\,\,$$A$ અને $B$ બંનેની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાના દરમાં $8$ ના ગુણાંકમાં ફેરફાર થાય છે.
આ પ્રક્રિયાનો દર નીચે પ્રમાણે છે.
$2N_2O_5 \rightarrow 4NO_2 + O_2$ નો દર ત્રણ રીતે લખી શકાય.
$\frac{-d[N_2O_5 ]}{dt} = k[N_2O_5]$
$\frac{d[NO_2 ]}{dt} = k'[N_2O_5]\,;$ $\frac{d[O_2 ]}{dt} = k"[N_2O_5]$
$k$ અને $k'$ તથા $k$ અને $k''$ વચ્ચેનો સંબંધ .............