Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા $0.02\, M$ ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય $100\, s$ છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક ($mol\, L ^{-1} s ^{-1}$ માં$)$ જણાવો.
પ્રક્રિયા $A \to B$ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. $A$ ના $0.8$ મોલમાંથી $B$ ના $0.6$ મોલ ઉત્પન્ન કરવા $1$ કલાક લાગે છે. તો $A$ ના $0.9$ મોલમાંથી $B$ ના $0.675$ મોલ ઉત્પન્ન કરવા .......... કલાક લાગશે .
કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાં નીચે પ્રમાણે કરવામાં આવે છે. $R - Cl + H_2O \rightarrow R - OH + HCl $ તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?