જ્યારે તાપમાન $300 K$ થી $310 K$ સુધી ફેરફાર થાય ત્યારે પ્રક્રિયાનો દર બમણો થશે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ..... $kJ\,mol^{-1}$ થશે. $(R = 8.314 JK^{-1} mol^{-1} and log 2 = 0.301)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = $k [ A ]^2[ B ]$ છે.$B$ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે $A$ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...
પ્રક્રિયા માટે જો તાપમાન $300\, K$ થી $400\, K$ વધારવામાં આવે ત્યારે તેનો વેગ અચળાંક બમણો થાય છે તો સક્રિયકરણ ઊર્જાનું $(KJ/mol)$ મૂલ્ય શું છે? $\left( R =8.314 \,J \,mol ^{-1} \,K ^{-1}\right)$
એક પ્રક્રિયા નો અર્ધ આયુષ્ય સમય $1\,min.$ છે તો $99.9\, \%$ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય ......... $min.$ છે [ઉપયોગ : $\ln\, 2=0.69, \ln \,10=2.3]$
સમીકરણ $2{N_2}{O_5}_{\left( g \right)} \to 4N{O_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}}$ મુજબ ${N_2}{O_5}$ નુ વિઘટન એ પ્રથમ કમની પ્રક્રિયા છે. બંધ પાત્રમાં પ્રક્રિયાની શરૂઆત થયા બાદ $30\, \min$ ના અંતે કુલ દબાણ $305.5\, mm\, Hg$ હોય અને સંપૂર્ણ વિઘટનના અંતે કુલ દબાણ $587.5\, mm\, Hg$ જણાય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક જણાવો.