દાખલા મુજબ \(= 100\%\), \(x = 93.75\%\)
\((a - x) = 100 - 93.75\% = 6.25\%\)
મૂલ્ય મૂકતાં, \(t\,\, = \,\,\frac{{2.303}}{k}\,\log \,\frac{{100}}{{6.25}}\,\, = \,\,\frac{{2.303}}{k}\,\, \times \,\,1.2041\) ........... \((1)\)
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય \({t_{0.5}}\,\, = \,\,\frac{{0.693}}{k}\) .......... \((2)\)
સમીકરણ \( (1)\) અને \((2) \) પરથી
\(\frac{t}{{{t}_{0.5}}}=\frac{\frac{2.303\times 1.2041}{k}}{\frac{0.693}{k}}\)
\(=\frac{1.2041}{0.3010}=4\)
\(t=4\times {{t}_{0.5}}\)