Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રથમ ક્રમની પ્રક્રિયા $N_2O_5$ (in $CCl_4$) $\rightarrow 2NO_2 + {1/2}O_2(g)$ એ $N_2O_5 $ નાં સંદર્ભમાં અને $6.2 \times 10^{-4}\,S^{-1}$ દર અચળાંક ધરાવે છે. તો જ્યારે $[N_2O_5] = 1.25 $ મોલ $L^{-1}$ હોય તો પ્રક્રિયા દર શું થશે?
$KMnO_4$ સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડના ઓક્સિડેશનનો વેગ અચળાંક $6.93 \times 10^{-5}\, s^{-1}$ છે. તો પ્રમાણિત $KMnO_4$ ના દ્રાવણનુ કદ $20\,mL$ થી $8\, mL$ થવા માટે કેટલો સમય લાગશે ?
એક ફ્લાસ્ક સંયોજનો $AB$ અને $XY$ નુ મિશ્રણ ધરાવે છે.તેઓને ગરમ કરતા બંનેનુ વિઘટન પ્રથમ કમની પ્રકિયા મુજબ થાય છે. જો $AB$ અને $XY$ ના અર્ધઆયુષ્ય સમય અનુક્રમે $30\,\min$ અને $10\,\min$ હોય, તો $AB$ ની સાંદ્રતા $XY$ ની સાંદ્રતા કરતા ચાર ગણી થતા ....... $\min.$ લાગશે. ($AB$ અને $XY$ ની શરૂઆતની સાંદ્રતા સમાન ગણો)
નિશ્ચિત પરિકલ્પીત પ્રક્રિયાનો દર $A + B + C \rightarrow$ નિપજ $r\,\, = \,\frac{{ - d[A]}}{{dt}}\,\, = \,K{[A]^{1/2}}{[B]^{1/3}}{[C]^{1/4}}$ આપેલો છે તો પ્રક્રિયાનો ક્રમ........ થશે.