Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આર્હેનિયસના સમીકરણને અનુસરતિ કોઈ એક પ્રક્રિયાના આલેખો નીચે આપેલા છે $(0\,^oC < T < 300\,^oC)$ ($k$ અને $E_a$ અનુક્રમે પ્રક્રિયા વેગ અને સક્રીયકરણ ઉર્જા છે ) તો નીચેનામાથી શું થશે?
પ્રક્રિયા $X \rightarrow$ નીપજો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો $40$ મિનિટમાં પ્રક્રિયક $X$ ની સાંદ્રતા $0.1\,M$ થી ઘટીને $0.025\,M$ થાય તો જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા $0.01\,M $ હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો થશે ?
રેડિયોએક્ટિવ ક્ષયમાં એક યુરેનિયમ પરમાણુનુ એક લેડ પરમાણુમાં રૂપાંતર થાય છે. જો ચંદ્ર પરના એક ખડકના નમૂનામાં યુરેનિયમ તથા લેડના પરમાણુઓની સંખ્યા સમાન હોય તથા યુરેનિયમ માટે $t_{1/2} = 4.5 \times 10^9$ વર્ષ હોય તો ખડકનુ આયુષ્ય .... થશે. છે