Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયકની સાંદ્રતા માટે તેની શરૂઆતનાં મૂલ્ય $3/4 $ પર લાવવા તેનો સમય $ t_{1/4}$ લેવામાં આવે છે. જો પ્રથમ ક્રમ પ્રક્રિયા માટેનો દર અચળાંક $K$ હોય તો $t_{1/4} $ ને... રીતે લખી શકાય.
પ્રક્રિયકની સાંદ્રતા માટે તેની શરૂઆતનાં મૂલ્ય $3/4 $ પર લાવવા તેનો સમય $ t_{1/4}$ લેવામાં આવે છે. જો પ્રથમ ક્રમ પ્રક્રિયા માટેનો દર અચળાંક $K$ હોય તો $t_{1/4} $ ને... રીતે લખી શકાય.
એક ફ્લાસ્કમાં પ્રક્રિયા ન કરતાં હોય તેવા $A$ અને $B$ ના સમાન (એક સરખા) $moles$ ભરવામાં આવેલ છે.$A$ અને $B$નું અર્ધ-આયુષ્ય અનુક્રમે $100\,s$ અને $50\,s$ છે અને તે પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી સ્વતંત્ર છે.$A$ની સાંદ્રતા $B$નાં કરતા ચાર ઘણી થાય તે માટેનો જરૂરી સમય. $\dots\dots\dots\,s$ છે.
$A + B \rightarrow C + D$ માટે $\Delta H = -\,20\,kj $ મોલ $^{-1} $ છે. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $85\,KJ$ મોલ $^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા......... $KJ$ મોલ $^{-1}$ છે.
નીચેની કાર્યપદ્ધતિ જે સૂચવે છે કે $NO$ સાથે $Br_2$ ની પ્રક્રિયા થઈ $NOBr$ બને છે. $ NO_{(g)} + Br_{2(g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2(g)}; NOBr_{2(g)}+ NO_{(g)} \rightarrow 2NOBr_{2(g)}$ જો બીજા તબક્કામાં દર માપન તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)}$ માટે કયો હશે?
$25\,^oC$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $1 \times 10^{-3}\,s^{-1}$ છે. જો તાપમાન વધારીને $35\,^oC$ કરતા પ્રક્રિયાનો વેગ બમણો થતો હોય, તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ\, mol^{-1}$ થશે.