Question
તમને વરસાદ કેમ ગમે?

Answer

મને વરસાદ ગમે છે, કારણ કે વરસાદથી જ આપણને પાણી મળે છે. પાણી જ જીવન છે. જીવજંતુ, પશુ-પંખી, માણસ, જડચેતન વગેરે આખીયે સૃષ્ટિ વરસાદથી જ ખીલી ઊઠે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free