પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $8$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ........ $km/s$ થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $R$ ત્રિજ્યાના ગ્રહની ઘનતા તેના કેન્દ્રથી અંતર $r$ સાથે $\rho( r )=\rho_{0}\left(1-\frac{ r ^{2}}{ R ^{2}}\right) $ મુજબ બદલાય છે. તો કયા સ્થાને ગુરુત્વાકર્ષીક્ષેત્ર મહત્તમ હશે?
પૃથ્વી પર પદાર્થને ફેંકતાં $90\,m$ ઊંચાઇ પર જાય છે.તો પૃથ્વી કરતાં $\frac{1}{10}$ ગણું દળ અને $\frac{1}{3}$ ગણી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થને ફેંકતા તે ....... $m$ ઊંચાઇ પર જશે.
$m$ અને $M$ દળ ધરાવતા બે ગોળા હવામાં છે અને તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. દળોની વચ્ચે જગ્યામાં $3$ વિશિષ્ટ ઘનતા ઘરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. હવે, ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય?
એક અવકાશ યાત્રી $\mathrm{m}$ દળના બોલને પૃથ્વી પરથી અવકાશમાં લઈ જાય છે. તે $318.5 \mathrm{~km}$ ની ઉંચાઈએ પૃથ્વીને ફરતે બોલને વર્તુળાકાર કક્ષામાં ફેકે છે. પૃથ્વીની સપાટીથી કક્ષા સુધી, બોલની સ્થિતિઊર્જામાં થતો ફેફફાર $x \frac{\mathrm{GM}_{\mathrm{e}} \mathrm{m}}{21 \mathrm{R}_{\mathrm{e}}}$ થાય છે. $x$ નું મૂલ્ય ............. છે. ( $\mathrm{R}_{\mathrm{e}}=6370 \mathrm{~km}$ લો)