Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$50\ kg $ નો માણસ ગુરુત્વમુકત અવકાશમાં જમીનથી $10\ m$ ઊંચાઇ પર છે. તે $0.5\ kg$ ના પથ્થરને $2\ m/s$ ની ઝડપથી નીચે તરફ ફેંકે છે. જ્યારે પથ્થર જમીન પર આવે, ત્યારે માણસનું જમીનથી અંતર ($m$ માં) કેટલું હશે?
સમાન દળ $m$ નાં ચાર કાણો $A, B, C, D$ ને $L$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે. હવે $D$ કણને બાહ્ય પરિબળ (એજન્ટ) વડે અનંત અંતરે લઈ જવામાં આવે છે. અન્ય કણોને તેમના અનુક્રમે સ્થિતિ પર સ્થિર રાખીને આ હલનચલન દરમિયાન $D$ કણ પર લાગતાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય કેટલું છે.
એક ખૂબ જ લાંબી (લંબાઈ $L$) નળાકાર એકસમાન રીતે વહેંચાયેલ દળની અને $R(R < < L)$ ત્રિજ્યા ધરાવતી આકાશગંગા બનાવેલ છે.આકાશગંગાની બહાર અને આકાશગંગાને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતાં સમતલમાં ભ્રમણ કરે છે. જો તારાનો આવર્તકાળ $T$ અને તેનું આકાશગંગાની અક્ષથી અંતર $r$ હોય તો નીચેનામાથી શું સાચું પડે ?
$M$ અને $4 M$ દળ વાળા બે બિંદુવત્ દળોને $r$ અંતરે મૂકેલા છે. તો જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય, તો તે બિંદુએ ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન શું હશે ?
$2 \times 10^4\,kg$ વજન ધરાવતું એક અંતરીક્ષયાન પૃથ્વીની સપાટીની નજીકની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. ગુરુત્વાકર્ષીય ખેંચાણને દૂર કરવા માટે અવકાશયાનને કક્ષામાં આપવામાં આવતી વધારાનો વેગ ...... હશે. $\left(\right.$ જો $g =10\,m / s ^2$ અને પૃથ્વી ની ત્રિજ્યા $\left.=6400\,km \right)$
એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તે સપાટીથી હમેશા સમાન ઊંચાઈએ રહે છે તો તેની પૃથ્વીની સપાટી થી ઊંચાઈ ........... $km$ હશે?