પૃથ્વીનું દળ $6.00 \times {10^{24}}\,kg$ અને ચંદ્ર નું દળ $7.40 \times {10^{22}}\,kg$. ગુરુત્વાકર્ષણનો અચળાંક $G = 6.67 \times {10^{ - 11}}\,N - {m^2}/k{g^2}$. જો તંત્રની ગુરુત્વસ્થિતિઉર્જા $ - 7.79 \times {10^{28}}\,joules$ છે. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે?
Download our app for free and get started