બે અવકાશયાત્રીઓ તેના અવકાશ મથકથી સંપર્ક છૂટી ગયા બાદ ગુરુત્વ મુકત અવકાશમાં તરી રહ્યા છે. તે બંને ....
  • A
    એકબીજાથી દૂર જશે
  • B
    સ્થિર રહશે
  • C
    એકબીજાથી સમાન અંતરે તરતા રહશે
  • D
    એકબીજા તરફ ગતિ કરશે.
NEET 2017, Easy
Download our app for free and get startedPlay store
d
                Since two astronauts are floating in gravitational free space. The only force acting on the two astronauts is the gravitational pull of their masses,\(F = \frac{{G{m_1}{m_2}}}{{{r^2}}},\)

which is attractive in nature.

Hence they move towards each other.

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક રોકેટ ને $10\, km/s$ ના વેગે ગતિ કરે છે જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય તો રોકેટ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?
    View Solution
  • 2
    એક ઉપગ્રહ $T$ આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો $d$ એ પૃથ્વીની ઘનતા હોય અને $G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ $\frac{3 \pi}{G d}$ તેનું રજૂ $.........$ કરશે.
    View Solution
  • 3
    $m$ દળ ધરાવતા $3$ કણ $L$ લંબાઈ ધરાવતા ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. આ $3$ કણ ને લીધે ત્રિકોણના કેન્દ્ર પર લાગતા ગુરુત્વાકર્ષણની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 4
    જો ગુરુત્વાકર્ષણની અસર માં નાનો ફેરફાર થાય તો નીચેના પૈકી શું ફરે
    View Solution
  • 5
    એક $R$ ત્રિજ્યાના ગ્રહની ઘનતા તેના કેન્દ્રથી અંતર $r$ સાથે $\rho( r )=\rho_{0}\left(1-\frac{ r ^{2}}{ R ^{2}}\right) $ મુજબ બદલાય છે. તો કયા સ્થાને ગુરુત્વાકર્ષીક્ષેત્ર મહત્તમ હશે?
    View Solution
  • 6
    બે ગ્રહ પૃથ્વીની ફરતે ફરે છે જેના વેગ $v_1$ અને $v_2$ છે જો તેની કક્ષીય ત્રિજ્યા $r_1$ અને $r_2$ ($r_1>r_2$) હોય તો ...
    View Solution
  • 7
    એક ઘન ગોળો જેની ઘનતા એકસમાન અને ત્રિજ્યા $4$ એકમ અને કેન્દ્ર ઉદગમબિંદુ પર છે $1$ એકમ ત્રિજ્યા ધરાવતા બે ગોળા જેમના કેન્દ્ર $A(-2, 0, 0)$ અને $B(2, 0, 0)$ ને બહાર કાઢી નાખવામાં આવે છે જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે .તો ...
    View Solution
  • 8
    કેપલરના નિયમ અનુસાર જો ગ્રહનો આવર્તકાળ $T$ અને સૂર્યથી સરેરાશ અંતર $r$ હોય તો નીચે પૈકી શું સાચું છે ?
    View Solution
  • 9
    $A$ ગ્રહનો સૂર્યની ફરતે ભ્રમણનો આવર્તકાળ $B$ ગ્રહ કરતાં $8$ ગણો છે. $A$ નું સૂર્યથી અંતર $B$ ના સૂર્યથી અંતરથી કેટલા ગણું હશે?
    View Solution
  • 10
    પૃથ્વી પરથી રોકેટની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ હોય તો પૃથ્વી કરતાં બમણો ગુરુત્વપ્રવેગ અને બમણી ત્રિજ્યા ઘરવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ $km/sec$ માં કેટલી થાય?
    View Solution