Question
પૂર્વી શાની જાણકારી મેળવવા ઈચ્છે છે? કેમ?

Answer

પૂર્વી લોકનૃત્યો વિશે જાણકારી મેળવવા ઇચ્છે છે. કારણ કે તેને ભારતનાં જુદાં-જુદાં લોકનૃત્યોનું બહુ જ ઘેલું છે. આ ઉપરાંત તે ગુજરાતનાં લોકનૃત્યો વિશે જાણકારી મેળવીને શિકાગોના અખબારમાં તેના વિશે લેખ લખવા માગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free