Question
સંસ્કાર વૃક્ષો કેવી રીતે ઉછેરતો?

Answer

સંસ્કાર વૃક્ષારોપણ કર્યા પછી રોજ વહેલી સવારે અને સાંજે નાના નાના છોડવાઓની સંભાળ લેવા પહોંચી જતો. જાતે જ પાણી ઉપાડી લાવીને છોડવાઓને પાણી પાતો. વૃક્ષની બને તેટલી પૂરેપૂરી કાળજી રાખતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free