પવનની ટનલમાં મોડેલ એરોપ્લેનના ચકાસણી પ્રયોગમાં પાંખની નીચેની અને ઉપરની સપાટી પર વહનની ઝડપ અનુક્રમે $70 \mathrm{~ms}^{-1}$ અને $65 \mathrm{~ms}^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ 2 $\mathrm{m}^2$ હોય તો પાંખની લીફટ __ $N$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયનમાં છે અને બેમાંની દરેક પાંખનું ક્ષેત્રફળ $25\, m^2$ છે. જો પાંખની નીચેની સપાટીએ વેગ $180\, km/h$ અને ઉપરની સપાટીએ વેગ $234\, km/h$ હોય, તો વિમાનનું દળ શોધો. (હવાની ઘનતા $1 \,kg\, m^{-3}$ લો .)
પાણી $\left(\rho=1000 \,kg / m ^3\right)$ અને કેરોસીન $\left(\sigma=800 \,kg / m ^3\right)$ ને બે એકસમાન નળાકાર પાત્રોમાં ભરવામાં આવે છે. બંને પાત્રો તેમના તળિયે નાનું છિદ્ર ધરાવે છે. છિદ્રમાંથી બહાર આવતા પાણી અને કેરોસીનની અનુક્રમે ઝડપ $v_1$ અને $v_2$ છે. તેમને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
$20\; m$ ની ઊંચાઈનો નળાકાર સંપૂર્ણપણે પાણીથી ભરેલો છે. તેના તળિયાની નજીક નળાકારની બાજુની દિવાલ પરના નાના છિદ્રમાંથી બહાર આવતા પાણીના પ્રવાહનો વેગ ($ m/s$ માં) કેટલો હશે?
$L,\frac{L}{2}$ અને $\frac{L}{3}$ લંબાઈની ત્રણ કેશળીઓ શ્રેણીમાં જોડેલ છે. તેમની ત્રિજ્યાઓ અનુક્કમે $r, \frac{r}{2}$ અને $\frac{r}{3}$ છે. પછી જો ધારારેખીય વહન જાળવી રાખવામાં આવે છે અને પહેલી કેશનળીની વચ્ચે દબાણ $P$ છે તો ...
સપાટી પાસે નદીમાં પાણીનો વેગ $18\, km/h$ છે. જો નદી $5\, m$ ઊંડી હોય તો પાણીના સમક્ષિતિજ સ્તરો માટે સ્પર્શીય પ્રતિબળ કેટલું થશે? પાણીનો શ્યાનતા ગુણાંક $= 10^{-2}\,poise$