Question
$p(x) = 2x+5$ બહુપદી ના શૂન્યો $........$ છે.

Answer

$ \frac{-5}{2} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે બિંદુનો $X-$યામ ઋણ અને $Y-$યામ ધન હોય તે બિંદુ $........$ ચરણમાં હોય. $($પ્રથમ, દ્રીતીય, ચતુર્થ$)$
$20 $ સેમી વ્યાસવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $............... \pi \ cm^2 $ થાય. $(400, 1600, 1200)$
મોટી સંખ્યાની માહિતીને વાચક સરળતાથી સમજી શકે તેવા જે જૂથોમાં ગોઠવવામાં આવે છે તે જૂથોને $…………$ કહે છે.
લંબધનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ $=..................$
$\triangle A B C$ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુ અનુક્રમે $p$ અને $Q$ છે. તો ચતુષ્કોણ $\text{PBCQ}$ એ $............$ ચતુષ્કોણ છે. $($સમાંતરબાજુ , સમબાજુ , સમલંબ$)$
જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય , તે બિંદુ વર્તુળના $..............$ ના ભાગમાં આવેલું છે $.($બહાર $/$ અંદર$)$
ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો $...........$ થાય છે.
$\sqrt{49}$ = _______ $(-7,7, \pm 7)$
ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ \angle A = \angle B = 100^\circ $ અને $ \angle C = 80^\circ $ હોય, તો $ \angle D  ………… (80^\circ , 100^\circ , 120^\circ )$
કિરણ $OY$ અને કિરણ $OX$ થી સીમિત પ્રદેશને $................$ ચરણ કહે છે. $($દ્રીતીય, તૃતીય, ચતુર્થ$)$