$R =5\,\Omega $ ના બે સમાન અવરોધો અને $L=2\, mH$ ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. $15 \,V$ ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......$A$ હશે?
  • A$5.5$
  • B$7.5$
  • C$3$
  • D$6$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
d
After long time, inductor will behave like resistance less wire, 

\(\mathrm{i}=\frac{15}{\mathrm{R}_{\mathrm{m}}}=\frac{15}{(5 / 2)}\)

\(=6 \,\mathrm{A}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જનરેટર (ઉદ્દગમ) સાથેના શ્રેણી $LCR$ પરિપથમાં અનુનાદ્દીય આવૃત્તિ વધારવા માટે $..........$
    View Solution
  • 2
    રેક્ટિફાયરમાં આઉટપુટ પ્રવાહ અને સમયનો આલેખ આપેલ છે,તો આઉટપુટનું સરેરાશ ...... .
    View Solution
  • 3
    એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન $960\, m$ તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં $2.56 \mu F$ નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... $\times 10^{-8} H$ થશે.
    View Solution
  • 4
    $LCR$ શ્રેણી પરિપથમાં $R=10 \Omega, X_L=8 \Omega$ અને $X_C=$ $6 \Omega$ પરિપથનો કુલ ઈમ્પિડન્સ ...... $\Omega$ છે. 
    View Solution
  • 5
    સૂચી $- I$ અને સૂચી $- \,\,II$ મેળવો :

    List$-I$ List$-II$
    $(A)$ $A C$ જનરેટર $(I)$ પરિપથમાં પ્રવાહ વહે છે કે નહી તે ચકાસવા માટેનું ડિટેકટર
    $(B)$ ગેલ્વેનોમીટર $(II)$ યાંત્રિક ઉર્જાને વિદ્યુતકીય ઉર્જા માં રુપાંતર કરે છે.

    $(C)$ ટ્રાન્સફોર્મર $(III)$ $AC$ પરિપથમાં અનુનાદની ઘટના ઉપર કાર્ય કરે છે
    $(D)$ ધાતુ ડિટેક્ટર (પરખ યંત્ર) $(IV)$ ઉલટસૂલટ વોલ્ટેનને નાના કે મોટા મૂલ્યમાં બદલે છે.

    નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો

    View Solution
  • 6
    $200\, km$ ટેલીફોન તારનો કેપેસિટન્સ $014\, \mu F/ km$ છે,$AC$ ની આવૃત્તિ $5\,kHz$ હોય,તો કેટલા ........$mH$  મૂલ્યનો ઇન્ડકટર શ્રેણીમાં જોડવો પડે,જેથી ઇમ્પિડન્સ લઘુત્તમ થાય?
    View Solution
  • 7
    પરિપથમાં પ્રત્યાવર્તી પ્રવાહ અને વોલ્ટેજના તાત્કાલિક મૂલ્યો અનુક્રમે નીચે મુજબ આપવામાં આવે છે

    $ I= \frac{1}{{\sqrt 2 }} sin \left( {100\pi t} \right)$  

    $E=\frac{1}{\sqrt{2}} \sin (100 \pi t+\pi / 3)$

    આ પરિપથમાં થતો સરેરાશ પાવર વ્યય વોટમાં કેટલો હશે?

    View Solution
  • 8
    કોઇલનો ઇન્ડકટન્સ $10 \,mH$ છે.તેને $10V \,dc$ સાથે જોડતાં પાવર વ્યય $20 watt$ છે,તેને $10 volt \,ac$ સાથે જોડતાં પાવર વ્યય $10 watt$ છે,તો $ac$ ની આવૃત્તિ કેટલા ......$Hz$ હશે?
    View Solution
  • 9
    કેપેસિટીવ રીએકટન્સ વિરુધ્ધ આવૃત્તિનો આલેખ કેવો થાય?
    View Solution
  • 10
    $50Hz $ ના $ A.C$. પ્રવાહનું $r.m.s$. મૂલ્ય $10 A$ છે,પ્રવાહ શૂન્યથી મહત્તમ થતાં લાગતો સમય અને મહત્તમ પ્રવાહ કેટલો થાય?
    View Solution