Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 W -300 V$ ના વિદ્યુત બલ્બને $500\,V$ અને $\frac{150}{\pi} Hz$ ના એસી સ્ત્રોત સાથે જોડેલ છે. વિદ્યુતબલ્બને સલામત રાખવા જરૂરી ઈન્કડટન્સ $..........H$ છે.
નીચે એક $LCR$ પરિપથ આપેલ છે. હવે એક નવા $C '$ કેપેસીટરને $C$ કેપેસીટર સાથે જોડવામાં આવે છે જેના કારણે પરિપથનો પાવર ફેક્ટર એક મળે છે. તો આ નવો કેપેસીટર $C'$ને પરિપથ સાથે કેવી રીતે જોડેલો હશે?
$20\; mH$ નો એક ઇન્ડકટર, $100\;\mu F$ નો એક કેપેસિટર અને $50 \Omega$ નો એક અવરોધને $V=10\ sin\ 314 t , emf$ ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય ($W$ માં) કેટલો હશે?
$C$ કેપેસિટન્સ ઘરાવતા કેપેસિટરને $V_1$ વિદ્યુતસ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે, આ કેપેસિટરને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. જયારે કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાન ઘટીને $V_2$ થાય, ત્યારે ઇન્ડકટરમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો થાય?
એક શ્રેણી $LCR$ પરિપથમાં $L =0.01\,H , R =10\,\Omega$ અને $C =1\,\mu\,F$ છે. અને તે $\left( V _{ m }\right) 50\,V$ કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં $60 \%$ ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ $.........\,mA$ હશે.