વિધાન $-I$ : એક બિંદુવત વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રમાં લાવવામાં આવે છે. જો વિદ્યુતભાર ધન હશે તો વિદ્યુતભારની નજીકના બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર વધશે.
વિધાન $-II$ : એક વિદ્યુત દ્વિ-ધ્રુવીને અસમાન (અનિયમિત) વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેછે. દ્વિ-ધ્રુવી પર સમાસ (પરિણામી) બળ કદાપિ શૂન્ય નહી થાય.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$(1)$ બળની વિદ્યુત રેખા ઘનતા આપેલ બિંદુ આગળ વિદ્યુત તીવ્રતા સદિશ $E$ ના મૂલ્યથી સ્વતંત્ર હોય છે.
$(2)$ બળની વિદ્યુત રેખા ઘનતા આપેલ બિંદુ આગળ તેના વિદ્યુત તીવ્રતા સદિશ $E$ ના સમપ્રમાણમાં હોય છે.
$(3)$ વાસ્તવમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓ મળતી નથી. તે માત્ર વિદ્યુત ક્ષેત્રની આલેખીય રજૂઆત જ છે.
$(4)$ વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે છે.
કથન $A$: $30 \times 10^{-5}\,Cm$ દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય.
કરણ $R$: વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.