$\mathrm{R}_{1}=1 \;\mathrm{m}$ અને $\mathrm{R}_{2}=2\; \mathrm{m}$ ત્રિજ્યા અને $\mathrm{M}_{1}$ અને $\mathrm{M}_{2}$ દળ ધરાવતા બે ગોળા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગ્રાફ આપેલ છે તો $\frac{\mathrm{M}_{1}}{\mathrm{M}_{2}}$ નો ગુણોત્તર કેટલો થાય?
A$\frac{1}{2}$
B$\frac{2}{3}$
C$\frac{1}{3}$
D$\frac{1}{6}$
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
d Gravitational field on the surface of a solid sphere \(I_{g}=\frac{G M}{R^{2}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં $h < < R$ અને $R$ પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી લઘુત્તમ વધારો ______ કરવો પડે.