$rad$ એ નીચેનાં પૈકી શેના માપન માટેનો સાચો એકમ છે ?
  • A
    રેડિયો એક્ટિવ તત્વોનાં વિભાંજનનો દર
  • B
    ગૅમા વિકિરણ ફોટોનની આયનીકરણ ક્ષમતા
  • C
    ટાર્ગેટને વિકિરણ દ્વારા મળતી ઊર્જા 
  • D
    વિકિરણની જૈવિક અસર
AIEEE 2006, Easy
Download our app for free and get startedPlay store
d
The risk posed to a human being by any radiation exposure depends partly upon the absorbed dose, the amount of energy absorbed per gram of tissue. Absorbed dose is expressed in rad. A rad is equal to \(100\) ergs of energy absorbed by \(1\) gram of tissue. The more modern, internationally adopted unit is the gray (named after the English medical physicist \(L. H.\) Gray); one gray equals \(100\) rad.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ક્યું વિધાન ખોટું છે?
    View Solution
  • 2
    $1\, amu=$ _____
    View Solution
  • 3
    $ _{90}^{232}Th $ નું $6 \alpha$ -કણ અને $4 \beta$ - કણ નું ઉત્સર્જન થઇ શેમાં રૂપાંતર થાય?
    View Solution
  • 4
    ન્યુક્લિયસનું વિખંડન શક્ય છે, કારણ કે તેમાં ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા ...
    View Solution
  • 5
    રેડિયોએક્ટિવ પદાર્થની અક્ટિવિટી $80$ દિવસમાં શરૂઆતની અક્ટિવિટી કરતાં $\left(\frac{1}{16}\right)$ ગણી થાય છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલો હશે?
    View Solution
  • 6
    બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ નો અર્ધ આયુષ્ય સમય $10\, minutes$ અને $20\, minutes$ છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો $60$ $minutes$ પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 7
    આપેલ ક્ષણે, $t= 0$, બે રેડિયોએક્ટિવ દ્રવ્યો $A$ અને $B$ ની એકિટવિટી સમાન છે. $t$ સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર $\frac{R_B}{R_A}$ સમય $t$ સાથે $e^{-3t}$ વડે ક્ષય પામે છે. જો $A$ નો અર્ધઆયુષ્યકાળ $In2$ છે, તો $B$ નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.
    View Solution
  • 8
    $\alpha ,\;\beta $ અને $\gamma - $કિરણનો આયનીકરણ ક્ષમતા નો સાચો ક્રમ કયો છે?
    View Solution
  • 9
    રેડિઓએક્ટિવ પદાર્થના નમૂના $A$ ની એક્ટિવિટી $10\, mCi\, (1\, Ci = 3.7 \times 10^{10}\,$ વિખંડન/સેકન્ડ) છે કે જેના ન્યૂક્લિયસની સંખ્યા બીજા રેડિયોએક્ટિવ પદાર્થના નમૂના $B$ કે જેની એક્ટિવિટી $20\ mCi$ છે તેના કરતા બમણી છે. $A$ અને $B$ ના અર્ધઆયુ માટે સાચી પસંદગી _______ હશે. 
    View Solution
  • 10
    રેડિયોએક્ટિવ તત્ત્વ $N$ પરમાણુઓ $n$ સંખ્યાના $\alpha$- કણોના સ્ત્રાવ પ્રતિ સેકન્ડ કરે તો તત્વનો સરેરાશ જીવનકાળ સેકન્ડમાં
    View Solution