તબક્કો $: I :$ $2A $ $\rightleftharpoons$ $ X $ ઝડપી.
તબક્કો $II :$ $X + B $ $\rightleftharpoons$ $Y$ ધીમી
તબક્કો $III :$ $Y + B$ નીપજ ઝડપી આખી પ્રક્રિયા કયા નિયમ પર આધારિત છે ?
પ્રથમ તબક્કા માટે વેગ $= [x] = K_1 [A]$
બીજા તબક્કા માટે વેગ $= K_2 [X] [B] = K_2 (K_1[A]^2)[B] $
( $\because $ સમીકરણ $ (1) $ પરથી) $=K[A]^2[B] $ જ્યાં $K = K_1 . K_2$
$\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}$
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $[$ ઉપયોગ કરો : $\left. R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}\right]$
(આપેલ : $\log 2=0.30, \log 3=0.48$ )