જો સમીકરણ પ્રતિગામી થાય તો દબાણમાં ઘટાડો જાવા મળે છે.
\((a + b) > (c + d)\) \((\Delta H < 0)\)
નીચેની પ્રક્રિયા માટે $K _{ C }$નું મૂલ્ય શું છે?
$NH_{3}(g) \rightleftharpoons \frac{1}{2} N _{2}(g)+\frac{3}{2} H_{2}(g)$
પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_{p}=4$ છે, સંતુલન પર, ${O}_{2}$નું આંશિક દબાણ $....\,atm$ છે.
$CO\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \to C{O_2}\left( g \right)$
જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............