(રબરનો બલ્ક મોડ્યુલસ $=9.8 \times 10^{8}\, {Nm}^{-2}$, સમુદ્રના પાણીની ઘનતા $=10^{3} {kgm}^{-3}$
$\left.{g}=9.8\, {m} / {s}^{2}\right)$
\(-\frac{B \frac{\Delta V}{V}}{\rho g}=h\)
\(\frac{9.8 \times 10^{8} \times 0.5}{100 \times 10^{3} \times 9.8}=h\)
\(h=500\)
કોલમ - $\mathrm{I}$ | કોલમ - $\mathrm{II}$ |
$(a)$ સંસક્તિ બળ | $(i)$ ચૉક વડે કાળા પાટિયા પર લખવામાં ઉપયોગી. |
$(b)$ આસક્તિ બળ | $(ii)$ સોલ્ડરિંગ કરવામાં ઉપયોગી |
$(iii)$ પ્રવાહીને ગોળાકાર ટીપાં બાનવવામાં ઉપયોગી |