$4\,{\,_1}{H^1}\, \to \,{\,_2}H{e^4} + 2\,{\,_1}{e^0}\, + \,\,2\,v\,\, + 26\,\,MeV\,\,$
વિધાન $1$ : ભારે ન્યુકિલયસના વિખંડન અથવા હલકા ન્યુકિલયસોના સંલયન વખતે ઊર્જા ઉત્પન્ન થાય છે.
વિધાન $2$ : ન્યુકિલયોનદીઠ બંધનઊર્જા ભારે ન્યુકિલયસ માટે $Z$ માં વધારો થતા વધે છે,જયારે હલકા ન્યુકિલયસ માટે તે $Z$ માં વધારો થતા ઘટે છે.