Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Z=17$ અને સમાન સંખ્યાના પ્રોટોન અન ન્યૂટ્રોનો ધરાવતા ન્યુકિલયસની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા $1.2\,MeV$ છે. બીજા ન્યુક્લિયોન $B$ નો $Z=12$ અને $26$ ન્યુક્યિલોન છે અને $1.8\,MeV$ પ્રતિન્યુકિલયોન દીઠ બંધન ઉર્જા ધરાવે છે. $B$ અને $A$ ની બંધન ઉર્જાનો તફાવત $........MeV$ થશે.
જો $F_{pp} , F_{nn} $ અને $F_{pn}$ એ અનુક્રમે પ્રોટોન -પ્રોટોન, ન્યૂટ્રોન-ન્યૂટ્રોન અને પ્રોટોન-ન્યૂટ્રોન જોડકાં વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ હોય, તો.....
જીવીત કાર્બન ધરાવતા દ્રવ્યના સામાન્ય એક્ટિવીટી $15$ ક્ષય/મિનિટ કાર્બન $ -14$ ના દર એક ગ્રામે મળે છે. એક્ટિવીટી $ 9$ ક્ષય/મિનિટ કાર્બન $14-$ ના દર એક ગ્રામે મળે છે. તો $ C^{14}$ ના અર્ધ આયુષ્ય પરથી ઈન્ડસ વેલી સભ્યતાનું આયુષ્ય શોધો.