Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ......... $N / m^2$
પાણીને સમાવતું એક નળાકાર, $H$ ઊંચાઈના ટેબલ પર રહેલો છે. નળાકારના તળિયા પરની એક બાજુ પર નાનું છિદ્ર પાડવામાં આવે છે. પાણીનો પ્રવાહ એ ટેબલથી $R$ જેટલા સમક્ષિતિજ અંતરે જમીન પર અથડાય છે. તો પછી નળાકારમાં પાણીની ઊંડાઈ કેટલી છે ?
એક યુ-ટ્યૂબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એક ભુજમાં $10.0\, cm$ પાણી અને બીજામાં $12.5\, cm$ સ્પિરિટ વડે બે ભૂજમાંના પારાના સ્તંભ એક લેવલમાં (સપાટી એક જ સમક્ષિતિજ સમતલમાં) આવે છે. સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે ?
$r$ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$
$r_1$ અને $r_2$ ત્રિજ્યા અને $l_1$ અને $l_2$ લંબાઈ ધરાવતી બે નળીને શ્રેણીમાં જોડેલ છે અને બંનેમાથી પ્રવાહ ધારારેખી વહન કરે છે. $P_1$ અને $P_2$ એ બે નળીના ચેડાં વચ્ચેનો દબાણ નો તફાવત છે.જો $P_2=4P_1$ અને $l_2= \frac{l_1}{4}$, તો ત્રિજ્યા $r_2$ કેટલી હશે?
પાણીની અંદર $1\,cm$ ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ $9.8\, cm\, s ^{-2}$ છે. પાણીની ઘનતા $1\, gm\, cm ^{-3}$ અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ $.......gm$ હશે.