રિબોઝોમ્સ માટે સાચું શું છે?
  • Aપ્રોકેરિયોટીક રિબોઝોમ્સ $80s$ છે જ્યાં $s$ સેડીમેન્ટેશન કોફીશીઅન્ટ દર્શાવે છે.
  • B
    તેઓ રિબોન્યુક્લિક ઍસિડ અને પ્રોટીનના બનેલા છે.
  • C
    તેઓ ફક્ત યુકેરિયોટીક કોષોમાં જોવા મળે છે.
  • Dતેઓ કેટલાંક $RNA$ માં સેલ્ફ સ્પાઇસીંગ ઇન્ટ્રોન્સ છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શામાં સિસ્ટર્ની જોવા મળે છે?
    View Solution
  • 2
    વિધાન $‘X’$ : આધારકણિકાઓ, પક્ષ્મો અને કશાનાં નિર્માણમાં સંકળાય છે.

    વિધાન $‘Y’$ : કોષકેન્દ્રિકાઓ કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

    View Solution
  • 3
    કોષકેન્દ્રિકાઓ શું ધરાવે છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી શ્વેતકણને ઓળખો.
    View Solution
  • 5
    ખોટી જોડ શોધો.
    View Solution
  • 6
    ગોલ્ગીકાય સૌ પ્રથમ ........ ની નજીક જોવા મળી હતી.
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ અંગિકાને અંતઃપટલતંત્રના ધટક માનવામાં આવે છે?
    View Solution
  • 8
    $A$ : કેટલાક જીવાણુ અજોડ સ્વરૃપલક્ષી લક્ષણો ધરાવે છે.

    $R$ : ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા છે.

    View Solution
  • 9
    સુકોષકેન્દ્રી કોષમાં, નીચેના પૈકી કઈ અંગિકા પટલમય સ્તરો ધરાવતી નથી ?
    View Solution
  • 10
    નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?
    View Solution